વિષય : AIની ઓળખ
આજે ચોતરફ AIની વાત થાય છે, ત્યારે વરિષ્ઠ નાગરિકો,નોન ટૅક્નિકલ વ્યક્તિઓ, ગૃહિણીઓ અને ઉદ્યોગ સાહસિકોનેAI વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવશે.એનો ઉપયોગ અને મર્યાદાઓ સમજાવીને AI દ્વારા કઈ રીતે કન્ટેન્ટ બનાવી શકાય એનું માર્ગદર્શન આપશે.
વક્તા : શ્રી અર્પણ યાજ્ઞિક શ્રી સંજય ચૌધરી
8 ઑગસ્ટ, 2026, શનિવાર, સાંજના 5-00થી 7.00
