Categories
સાંપ્રત કાર્યક્રમો

અગસ્ત્ય ફાઉન્ડેશનના

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને અગસ્ત્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. 7 સપ્ટેમ્બર 2019, શનિવારના રોજ શ્રી રુચિરા કેદારનું શાસ્ત્રીય કંઠ્ય સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. અમર ભટ્ટે રુચિરા કેદારનો પરિચય આપ્યો હતો.

Categories
સાંપ્રત કાર્યક્રમો

બે હાથની મથામણ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં તા. 7 જાન્યુઆરી 2020, મંગળવારના રોજ વિશ્વકોશભવનમાં શ્રી બિપિન ભટ્ટના પુસ્તક ‘બે હાથની મથામણ’નું વિમોચન પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર, વડોદરાના શ્રી એચ. એસ. પટેલે કર્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

લલિતકલાકેન્દ્ર વિભાગ

આધુનિક જમાનામાં વૈશ્વિક સ્તરે વ્યાપક રીતે અમલમાં આવેલું વિનિમયનું માધ્યમ. તે બિલ, કાગદી ચલણ અથવા નોટ સ્વરૂપમાં હોય છે. તે એક પરક્રામ્ય વટાઉ ખતપત્ર હોય છે. તે વચનચિઠ્ઠી (પ્રૉમિસરી નોટ) તરીકે પણ ઓળખાય છે.