ટેલિફોન
-
-
ઈમેલ:
vishvakoshad1@gmail.com
-
સંપર્ક કરો
અમદાવાદ. ભારત
ટેલિફોન
ઈમેલ:
સંપર્ક કરો
જ. ૩૦ મે, ૧૯૧૪ અ.૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૮ કવિ કોલકનું મૂળ નામ મગનભાઈ લાલભાઈ દેસાઈ. એમનો જન્મ પારડી તાલુકાના સોનવાડા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ તાપીબહેન અને પિતાનું નામ લાલભાઈ દેસાઈ હતું. વતન પાસે વહેતી કોલક નદીના નામ પરથી તેમણે પોતાનું ઉપનામ ‘કોલક’ રાખ્યું હતું. તેઓ દેખાવે પડછંદ પરંતુ સ્વભાવે હસમુખા, મિલનસાર, સરળ અને નિજાનંદી […]
વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ સ્થાપત્ય. ભારતમાં બૌદ્ધ સમયનાં અનેક સ્થાપત્યો આવેલાં છે. મયપ્રદેશમાં ભીલસાથી ૮.૮૫ કિમી. દૂર સાંચીમાં આવેલો આ સ્તૂપ જગપ્રસિદ્ધ છે. સાંચીમાં મોટી સંખ્યામાં બૌદ્ધ સ્થાપત્યના અવશેષો આવેલા છે, જે ‘ભીલસા ટૉપ્સ’ના નામે ઓળખાય છે. અહીં આવેલા ત્રણ સ્તૂપો પૈકી મોટો સ્તૂપ સાંચીના સ્તૂપ તરીકે જાણીતો છે. સાંચીનો સ્તૂપ સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનેલો હતો […]
જ. ૨૯ મે, ૧૯૦૬ અ.૧૭ જાન્યુઆરી, ૧૯૬૪ વ્હાઇટનો જન્મ ભારતમાં, મુંબઈમાં ભારતીય પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગેરિક હેનબરી વ્હાઇટ અને કોન્સ્ટન્સ એડીથ સાઉથકોટ એસ્ટનને ત્યાં થયો હતો. તેમનું પૂરું નામ ટેરેન્સ હેનબરી વ્હાઇટ હતું. વ્હાઇટનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓમાં વીત્યું હતું. તેઓ બાળપણથી જ પુસ્તક, શિકાર, પ્રકૃતિ અને પ્રાણીઓમાં પણ ઊંડો રસ ધરાવતા હતા. તેમણે વ્હાઇટ ગ્લોસ્ટરશાયરની […]